૨૮/૦૫/૨૦૨૫ને બુધવારે સાંજે બકરી ઈદનો ચાંદ દેખાયો છે: સુરત રૂયતે હિલાલ (ચાંદ) કમીટી
સુરત,તા.૨૮
દરગાહ હઝરત ખ્વાજા દાના રહેમતુલ્લાહે અલયહ કમ્પાઉન્ડ, બડેખાં ચકલા સ્તિથ ‘સુરત રૂયતે હિલાલ (ચાંદ) કમીટી’ના સદર મીર સૈયદ ફિરોઝ મીર સૈયદ ઈબ્રાહીમ જણાવયુ છે કે હિજરી સન ૧૪૪૬ના માટે જિલ ઈજજ મુબારકનો ચાંદ અંગ્રેજી તારીખ ૨૮ – ૦૫ -૨૦૨૫ને બુધવારે સાંજે દેખાયો છે, બકરી ઈદ આગામી તા ૭/૬/૨૫ શનીવારના રોજની ગણવી.