(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૫
સંગઠન માટેના કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ૨ કરોડનો ટાર્ગેટ આપ્યો છે. આપણે આ ટાર્ગેટ પાર પાડીશું, યુપી કરતા આપણે ગુજરાતની તાકાત વધુ છે.ભાજપ કાર્યકર્તાઓને સીઆર પાટીલે સ્પષ્ટ વાત કરી છે. જાે ટિકિટ જાેઈએ તો ભાજપના સક્રિય સભ્ય બનવું પડશે. જે સૌથી વધુસક્રિય સભ્ય હશે તેને સન્માનિત કરાશે. સકીય સભ્ય હશે તો આગળ કોઈને કોઈ જગ્યા એ ટિકિટ પણ મળશે. ટિકિટ લેવા માટે સક્રિય સદસ્ય બનવું પડે અને સક્રિય સદસ્ય બનવું હોય તો જેના સૌથી વધુ બુથ માં સભ્ય વધુ હશે તેણે સક્રિય સદસ્ય બનાવીશું. પાટીલે કહ્યું કે, આપડે ભાજપની પરંપરા છે કે દર ૬ વર્ષે પ્રાથમિક સસદસ્યતા ધરાવતા તમામ લોકોનું દર ૬ વર્ષે સભ્યપદ રદ્દ થાય છે. આ ફરીથી નવેસરથી સભ્ય બનવું પડે છે. અલગ અલગ રાજકીય પાર્ટીઓ તો એક વાર નોંધાય પછી એ ભલે જાય આવે ગમે તે કરે તેનું સભ્ય પદ આજીવન ગણે છે. પણ આપડે નિયમ પ્રમાણે ૬ વર્ષે ઓટોમેટિક સભ્ય પદ રદ કરીને નવેસરથી સભ્ય બનીએ છીએ. જાે તમારે સક્રિય સદસ્ય બનવું હોય તો દરેકે ૧૦૦થી વધારે સભ્ય બનાવેલ હોવા જાેઈએ. સકીય સભ્ય હશે તો આગળ કોઈને કોઈ જગ્યા એ ટિકિટ પણ મળશે.
સદસ્ય બનવું હોય તો જેના સૌથી વધુ બુથ માં સભ્ય વધુ હશે તેણે સક્રિય સદસ્ય બનાવીશું. ૧૦ લાખનો આપ્યો ટાર્ગેટ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, નવા સભ્યો બનાવવાનો લક્ષ્?યાંક રાખ્યો છે. આ લક્ષ્?ય સુધી પહોંચવા માટે દરેક કાર્યકર્તાએ મહેનત કરવી પડશે.” ભાજપના આ સદસ્યતા અભિયાનનું પરિણામ આગામી દિવસોમાં જાેવા મળશે.
