(સિટીટુડે) સુરત,તા.૦૪
ખટોદરા પોલીસ દ્વારા એનડીપીએસ ગુનામાં બે આરોપીઓને પકડી પાડ્યા. બંને ઈસમો પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ. ૧૫ લાખ થી વધુ મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ૩.૧૧ ગ્રામ એમડી ડ્રગ્સ,વજન કટો મળી આવ્યો. બંને ઈસમો પાસેથી રોકડ ૨.૧૬ લાખ અને એક કાર ને કબ્જે કરી. ખટોદરા પોલીસે મર્વશાલ પ્રકાશચંર શાહ અને મોહમદ ફારૂક ઇબ્રાહિમ ફુટવાલાની ધરપકડ કરી.