સિટી ટુડે:સુરત
રાંદેર પોલીસ દવારા કરવામાં આવે રેડ માં તુમ્બી હૉલ નામ ની અડાજણ વિસ્તાર માં આવેલl હૉલ માંથી ૧૩ આરોપી ને પકડી પાડવામાં આવેલ છે મળતી માહિતી મુજબ રાંદેર પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે બાતમી ના આધારે તૂંબી હૉલ માં જૂગાર ધામ ચાલતુ હોવાની વિગતો જાણવા મળી રાંદેર પોલીસ દવારા ૧. નવાઝ કાગડા ૨ .મકસુદ મેમન ૩. સરફરઝ ૪.જાફર ભૂરા ૫.સોયેબ પરૂપિયા ૬. નઈમ મેમન ૭. અઝદ દારૂવાલા ૮. સાયેબ ભૂરા ૯. જાવિદ મેમન ૧૦. સુર્યા ઈસ્માઈલ ૧૧.ગુલામ વીંછી ૧૨. ઇમરોઝ પોથીયવlલા ૧૩. નઈમ કાગડા ને પકડી પાડવામાં આવેલ છે