સુરત ……… લિંબાયત બાલાજી નગરમાં વહેલી સવારથી શરૂ થતાં દેશી દારૂના અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ . મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું જણાવ્યું છે. બુટલેગરન... Read more
સુરત ……….. સલાબતપુરા વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં મારામારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યો . કાપડના ગોડાઉનમાં ઘસી આવેલી મહિલાઓ સહિત શખ્સોએ હુમલો કર્યો .પ્લાસ્ટિકના પાઈપ અને ખુરશી વડે વેપારી સહિત કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્... Read more
અમદાવાદ,તા.૨૫ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને પગલે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા મોટો અને મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે મોટો ર્નિણય લીધો છે. કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણુંક કરી છે. કોંગ્રેસના... Read more
સુરત…વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી. સ્કૂલના વાલીઓ આજે DEO કચેરી પહોંચ્યા . જ્યાં આવેદનપત્ર આપી રજૂઆત કરી. વાલીઓએ જણાવ્યું , સ્કૂલ દ્વારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું . ફી ભરવા માટે દબાણ કરવામાં આવી ર... Read more
મુંબઈ,તા.૨૫ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સહિત અન્ય મોટા અભિનેતાઓને લઈને બનાવવામાં આવેલી વેબ સીરિઝ ‘તાંડવ’ ને લઈને વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત અન્ય રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો દેવી-દેવ... Read more
ઇસ્લામાબાદ,તા.૨૫ આર્થિક તંગીથી ઝઝુમી રહેલ પાકિસ્તાનની ખરાબ સ્થિતિ પુરી દુનિયાની સામે આવી ગઇ છે. તે ચીન સંયુકત અરબ અમીરાત અને મલેશિયા સહિત તમામ દેશોના દેવામાં ડુબેલ છે હવે લેણદારો પણ પોતાના પૈસા પાછા માંગી રહ્યાં છે આ દરમિયાન કંગાળ પાકિસ્તાનની ઇમ... Read more
ઇન્દૌર,તા.૨૫ ઇન્દોરમાં પંજાબ નેશનલ બેંક પીએનબીના મુખ્ય પ્રબંધકની ૧૬ વર્ષની છાત્રાની સાથે દુષ્કર્મ અને વીડિયો બનાવી બ્લેકમેલ કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે આ મામલો શહેરના તુકોગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો છે છાત્રાનો આરોપ છે કે પીએનબી મેને... Read more
ઉચ્ચ સરકારી હોદ્દા ધરાવતા પતિ-પત્નીનો મામલો. બાળકોની કસ્ટડીનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો. સુરત, તા.૨૫ સુરતના પતિ-પત્નીના બાળકોની કસ્ટડીનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ઉચ્ચ સરકારી હોદ્દા ધરાવતા પતિ અને પત્નીએ તેમના બે બાળકો (પુત્ર... Read more
સુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરીના પાર્કિંગ સંકુલમાં મોટી સંખ્યામાં સફાઇ કામદાર મહિલાઓ અને પુરુષોએ રામધૂન ગાઇને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત,તા.25 શહેરના રામપુરા કાજીપુરા ખાતે 44 ચાલમાં રહેતા મનપા સફાઇ કામદારોના આવાસો અને મકાનો તોડી પા... Read more
(સિટી ટુડે)સુરત,તા.૨૪ હાલ અમદાવાદમાં મજલીસની એન્ટ્રી બાદ રાજકારણમાં ભારે અફરાતફરીનો માહોલ ઉભો થયો છે. આહટ સાથે કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓએ મજલીસની રાહ પકડી છે. એક સમયે કોંગ્રેસના કદ્દાવાર નેતા તરીકે ગણાતા સાબીર કાબલીવાળા કોંગ્રેસને સાઇડ ટ્રેક... Read more
(સિટી ટુડે)સુરત,તા.૨૪ મનપાની ચૂંટણીની જાહેરાત થતાંજ રાજકીય પક્ષમાં ગરમાવો આવી ગયો છે ત્યારે ગુજરાતમાં એઆઇએમઆઇએમના આગમાનથી ભાજપમાં ખુશીનો માહોલ છે ત્યારે કોંગ્રેસમાં ચીંતાનો મોજું ફરી વળ્યું છે. લઘુમતી સમાજના મતોનો વિભાજન અટકાવવા અને એઆઇએમઆઇએમ... Read more
મુંબઈ………… લગ્ન પહેલાં વરુણ ધવને મિત્રો સાથે બેચલર પાર્ટી કરી હતી. આ બેચલર પાર્ટી અલીબાગમાં જ યોજાઈ . બેચલર પાર્ટીમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.22મી જાન્યુઆરીની રાત્રે વરુણ ધવને નિકટના મિત્રો સાથે બેચરલ પાર્ટી કરીત... Read more
(સિટી ટુડે).૨૪ ગત રોજ શાહપોર વિસ્તારમાં સામાજીક આગેવાનો દ્વારા એક મિટિંગ યોજાઇ હતી. આવનારી મનપાની ચુંટણીમાં કોંર્ગ્રેસના પીઢ કોર્પોરેટર ભુપેન્દ્ર સોલંકીનો વિરોધ કરાયો હતો. કોંગ્રેસ દ્વારા ભુપેન્દ્ર સોલંકીને ટીકીટ ન આપી કોઇ મુસ્લીમ લોકહીત માટે ક... Read more
સુરત,તા.૨૪ શહેરમાં દરરોજ હત્યા, દુષ્કર્મ અને અપહરણની ઘટનાઓ બનતી રહે છે. સુરતમાં જાણે હવે જંગલરાજ હોય અને કાયદો અને વ્યવસ્થા નામની કોઇ વસ્તુ જ ન હોય તે પ્રકારે આરોપીઓ બેફામ થઇ ગયા છે. પોલીસનો ડર હવે આરોપીઓમાં ન રહ્યો હોય તેવી પરિસ્થિતી સર્જાઇ છે.... Read more
આજ ના સમય મા કેટલાંક લોકો બંન્ને ધર્મ ના લોકો વચ્ચે ની ખાઈ પહોળી થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે આ અનુકરણીય ઉદાહરણ તેમના હિન પ્રયાસો ઉપર લપડાક છે. કોરોના સામે ની જંગ મા ભુલાઈ ગયેલી અસંખ્ય કહાનીઓ પૈકી એક કહાની રાજપીપળા ના ઈમરાન પઠાણ ની પણ... Read more
વડોદરાના ડોક્ટરે વિજયભાઈને રાજપીપળાથી વડોદરા લેવા-મુકવા માટે કાર મોકલવાની વ્યવસ્થા કરવાની ઓફર સામે નમ્રતાપૂર્વક પોતે તેમના બતાવેલ હોસ્પીટલ ઉપર જાતેજ પોતાની કાર લઈ પહોંચી ગયા હતા. સિટીટુડે, વહાબશેખ રાજપીપળા,નર્મદા. આમતો શોષિયલ મિડીયાના સાર... Read more
સુરત……….. બીજેપી નિરીક્ષકો આવી પહોંચ્યા, ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા. અલગ અલગ 7 સ્થળો પર 21 નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા . નિરક્ષક તરીકે ઉમેદવારોને સાંભળવા આવેલા ઋત્વિજ પટેલે 120 બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.સ્થાન... Read more
સુરત………….. સોદાગરવાડમાં દાર-એ-ગની બિલ્ડિંગમાં ક્રાઇમબ્રાંચે રેડ કરી . મકાનમાં લોખંડના ખાટલા પરથી 1 બેગ મળી જેમાંથી 133 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ.13.30 લાખની કિંમતના પેકેટ મળ્યા . આરોપી પિતા-પુત્ર ડ્રગ્સનો વેપાર 5 માસથી કરતા .... Read more
સુરત,તા.24 સુરત શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ નજીકના ઝાડ ઉપર દોરડું બાંધી સારોલીના યુવાને ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું. આપઘાત કરનાર યુવક કેતન પટેલે ગત રોજ ઓફિસથી પત્નીને ફોન કરી કહ્યું કે, હું ઘરે આવવાનો નથી, આપઘાત કરી લેવાનો છું. ગત રોજથી બપોરથી પ... Read more
જસદણ,તા.24 સરદાર જળ સંચય સહભાગી યોજનાના ભૂતપૂર્વ ચેરમેન ડો.ભરત બોઘરાની તાજેતરમાં જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદે વરણી કરાતા જસદણના આટકોટ રોડ પર આવેલ ભૂમિ જીનિંગ ખાતે તેઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં જસદણ-વિંંછીયા પંથકના સરપંચો સહિતના આગેવાનો... Read more