પર્વત પાટિયા વિસ્તારમાં લોકો પાણીથી ત્રસ્ત, આપ-ભાજપ લડવામાં મસ્ત, કોંગ્રેસના ઘોડાઓ પાણીમાં ચાલતા નથી
(સિટી ટુડે) સુરત, તા.૨૫ શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર ત્રણ દિવસથી પાણી ભરાયેલાં રહેતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે. તેમજ સતત ૭માં વર્ષે ખાડીપૂર આવ્યું છે. ખાસ કરી વ્ર... Read more