પ્રયાગરાજ, તા.૦૨ પ્રયાગરાજના મહાકુંભમાં દેશ વિદેશોથી મોટી સંખ્યામાં ભક્તોનું જમાવડો થતાં ભગધડના કારણે કેટલાકો ભક્તોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેમાં ૩૦થી વધુ લોકોના મોત પણ થયા હતા.... Read more
(સિટી ટુડે) ડાંગ/આહવા, તા.૦૨ ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં આજે વહેલી સવારે ૩૫ ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકતા ૫ મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે ૪૫ મુસાફરો ઘાયલ થતા ૨૧ને સારવાર માટે ડ... Read more
ગિફ્ટ સિટીમાં નવી બેંકિંગ, વીમા અને ટ્રેઝરી મેનેજમેન્ટ કંપનીઓ સ્થાપવા માટે કર લાભો વધારવામાં આવ્યા છે નવી દિલ્હી, તા.૧ ર્નિમલા સિતારમણે રજૂ કરેલા અંદાજપત્રમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત ગિફ્... Read more
ગુજરાતના ૬૮ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ ગાંધીનગર, તા.૧ ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ ૬૮ IAS અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો અમદા... Read more
(સિટી ટુડે) સુરત,તા.૦૧ સુરત શહેરમાં ચાલી રહેલા હવાલા કૌભાંડમાં કૌભાંડીઓ દ્વારા નવા-નવા પૈતરાઓ અજમાવામાં આવી રહ્યા છે. કૌભાંડીઓ હવે નવી તરકીબ મુજબ હવાલાના ટોકનો મેળવવા લાગ્યા છે. જેમાં હાલ સૌ... Read more
નવી દિલ્હી,: નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. જેમાં મધ્યમ વર્ગને મોટી ભેટ આપતા ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર ઝીરો ઈન્કમ ટેક્સ જેવી મોટ... Read more
MSME સેક્ટરના વિકાસ માટે ક્રેડિટ ગેરંટી કવરને માઈક્રો અને એન્ટરપ્રાઈઝીસ માટે ૫ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવામાં આવશે નવી દિલ્હી, તા.૧ નાણા મંત્રી ર્નિમલા સીતારમણે બજેટમાં ટેક્સપેયર્સ માટે મોટ... Read more
બાબા, જીશાન શેખ, હબીબ, મહેબુબ જેવા હવાલાબાજાે પાસે દુબઇ સહિત અન્ય દેશોના સીમકાર્ડો કઇ રીતે આવ્યા? (સિટી ટુડે) સુરત,તા.૩૧ સમગ્ર ગુજરાતમાંથી હવાલાના કૌભાંડીઓ દ્વારા હવે નવી તરકિબ મુજબ યુએસડીટી... Read more
સુરત, તા.૩૧ સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૧૮ની પેટા ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જાેવા મળશે. સૌપ્રથમ કોંગ્રેસે, ત્યાર પછી આમ આદમી પાર્ટીએ અને આખરે ભારતીય જનતા પ... Read more
સુરત, તા.૩૧ સુરતમાં રોગચાળાના કારણે ૨ વર્ષીય બાળકનું ન્યુમોનિયાના કારણે મોત થયું છે,જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,૧૪ જાન્યુઆરીએ બાળકને હો... Read more