નવી દિલ્હી, તા.૨૭ હવે દેશમાં દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય (IST) અપનાવવો પડશે. એક દેશ એક કર વ્યવસ્થા (જીએસટી) લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂંટણી માટે પગલાં લીધા પછી, સરકાર હવે એક દેશ એક સમય... Read more
આ કાયદાના લાગૂ થયા બાદ હવે લગ્નના રજિસ્ટ્રેશનથી લઈને ડિવોર્સ સુધી બધા ધર્મના લોકો માટે કાયદોશ્વ એકસમાન દેહરાદુન, તા.૨૭ ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ આજે સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગ... Read more
નવી દિલ્હી, તા.૨૭ આગામી દિવસોમાં, સામાન્ય માણસનું રસોડાનું બજેટ મોંઘું થઈ શકે છે, કારણ કે હ્લસ્ઝ્રય્ કંપનીઓ ચા, સાબુ અને બોડી વૉશ સહિતની કેટલીક પ્રોડક્ટ્સની કિંમતો વધારી શકે છે. વાસ્તવમાં,... Read more
CITY TODAY :27 વર્ષ ૨૦૧૯માં શાહરૂખ ખાને ‘મન્નત’ના માલિકી હકો મેળવવા માટે ૨૫ ટકા ફી ચૂકવી હતી બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ખૂબ આલીશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચા... Read more
અમદાવાદ (ગુજરાત) [ભારત], 25 જાન્યુઆરી: GPP ONE ના ઇકોલક્ઝુરીયસ ફાર્મહાઉસના ઇનૉગરેશન સમારંભમાં, શહેરના 400 થી વધુ પ્રોમિનેન્ટ ફિગર્સ એકત્ર થયા હતા. આ સમારંભ મા એક નવી વિચાર દ્રષ્ટિની ઉજવણી કર... Read more
સિટી ટુડે સુરત:૨૬ 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકારા મે માણસ સમાજ દ્વારા નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજના છોકરા છોકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ઇના... Read more
૧૪મી જાન્યુઆરી ‘ઉત્તરાયણના દિવસે રવજી લાડ નામના ઇસમની મળેલી લાશ’ બાદ સરપંચ અને તલાટી દ્વારા કાયદેસર તપાસ નહિં કરાવવામાં આવતા શંકાઓ ઉપજી છે! (સિટી ટુડે) સુરત,તા.૨૫ બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમ... Read more
સુરત,તા.૨૫ તાપીના છેવાડે ગેરકાયદે રેતી ખનન પર સુરત ફ્લાઈંગ સ્કવોર્ડે દરોડા પાડી સઘન કાર્યવાહી કરી છે. મોટા લિઝધારકો દ્વારા થતી કરોડોની રેતી ચોરી ઝડપાઈ છે. સ્ક્વોર્ડે રૂપિયા ૪ કરોડનો મુદ્દામા... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૫ સુરત કુખ્યાત વિરોધ નોંધાય ત્રણ ત્રણ ફરિયાદ લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરોધ ખંડણી નો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પીરિયામાં ભાજપના ચિન્હ અન... Read more
નવી દિલ્હી, તા.૨૫ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે સત્તારુઢ આમ આદમી પાર્ટીએ અચાનક કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરુ કરી દીધું છે જેના કારણે હવે રાજકીય ઘમાસાણ શરુ થ... Read more