સંભલ, તા. ૨૫ પ્રજાસત્તાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં દેશભક્તિ, એકતા અને સૌહાર્દનું દ્રશ્ય જાેવા મળ્યું હતું. આ દરમિયાન શુક્રવારની નમાજ અદા કરીને બહાર નીકળેલા પૂજારીઓએ હાથ... Read more
સુરત, તા. ૨૪ નવા વર્ષની શરૂઆતમાં અમુલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા હતા. અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના ૧ લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડ... Read more
સુરત, તા.૨૪ સુરત શહેરમાંથી સમગ્ર શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી ભાવના ખટીકને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરવામાં આવતાં વિદ્યાર્થિનીએ આપઘાત... Read more
નવી દિલ્હી, તા.૨૪ દેશમાં મોંઘવારીથી રાહત આપે તેવા બજેટની જરૂર હોવાની માગણી કરીને કોંગ્રેસે આક્ષેપ કર્યાે હતો કે મોદી સરકારની ખોટી નીતિઓને કારણે સતત વધતી જતી બેરોજગારી અને મોંઘવારીએ નીચલા અને... Read more
જમ્મુ, તા.૨૪ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે માતા શેરા વાલીને સમર્પિત ભજન ગાઈને લોકોને ચોંકાવી દીધા હતા. તેમના ભજનનો એક વીડિયો સા્રુેશિયલ મીડિયા પર વાયરલ થઈ... Read more
મુંબઈ, તા.૨૪ લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક હિસ્સો ન હોવાનું અવલોકન કરી બોમ્બે હાઇકોર્ટે ધ્વની પ્રદૂષણના ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરતા લાઉડસ્પીકર્સ સામે તાત્કાલિક પગલાં લેવા માટે સ... Read more
(સિટી ટુડે) સુરત,તા.૨૩ ભરીમાતા રોડ મક્કા મસ્જિદ પાસે આવેલ રિવર વ્યૂ સોસાયટીમાં ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધ્વજવંદન નો કાર્યક્રમ દરવર્ષ ની જેમ આ વર્ષે પણ તારીખ ૨૬,જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ... Read more
ભોપાલ, તા.૨૩ મધ્યપ્રદેશના ભોપાલમાં અભિનેતા સૈફ અલી ખાન અને તેમના પરિવારને વારસામાં મળેલી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની મિલકત શત્રુ સંપત્તિ કસ્ટોડિયન ઓફિસના આદેશ સામે અપીલ દાખલ કરવાને કારણે લટકી રહી છ... Read more
ભુવનેશ્વર, તા. ૨૩ આજે દેશ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૮મી જયંતિ ઉજવી રહ્યો છે. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માગ કરી છે કે બોઝને સત્તાવાર રીત... Read more
નવી દિલ્હી, તા.૨૩ દેશના ખૂણે ખૂણે વિશિષ્ટ ઓળખ ધરાવતા પાકો, માલસામાન અને કૌશલ્યોને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીઆઇ ટેગવાળા ઉત્પાદનોને વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને... Read more