Tag: મહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતી બનાવ્યા વીડિયો
-

મહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતી બનાવ્યા વીડિયો, ૧૦૩ સો.મીડિયા એકાઉન્ટ પર ગાજ ગરજી
પ્રયાગરાજ, તા.૨૧ મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે, જેને ક્યારેય માફ ન કરી શકાય. હવે તેમના વિરુદ્ધ તાબડતોડ એક્શન લેવામાં આવી રહી છે. પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ચોરીછૂપી વીડિયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચનારા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પ્રયાગરાજ પોલીસે આ મામલે ૧૩ એફ.આઇ.આર. નોંધી છે.…