Author: City Today Daily

વિષય- સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. સિટી ટુડે: અમદાબાદ:25  26 ઓગસ્ટ ઇસ્લામ ધર્મના પૈગમ્બર હજરત મોહમ્મદ સાહબના જન્મદિવસના ઉપલક્ષ્યમાં “ઈદ એ મીલાદ” ઉજવવામાં આવે છે. આ વર્ષે જ્યારે લોકો સિદ્ધપુર (પાટણ) માં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવતા હતા ત્યારે સિદ્ધપુર પોલીસ દ્વારા તે પોસ્ટર હટાવી દેવામાં આવ્યા, અને કહવામાં આવ્યું કે ઉપર થી આદેશ છે કે આ પોસ્ટર નથી લગાવવા દેવાના. બંધારણમાં દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને પાળવાનો અને પ્રચારિત કરવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવેલ છે, હું મારા ધર્મના પૈગમ્બર ને પ્રેમ કરુછું તેમ કહવાથી કોઈ અન્ય વ્યક્તિની ધાર્મિક ભાવના ને કોઈ…

Read More

સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે. સિટી ટુડે: 15 સુરત  સુરત શહેર સિરતુન્ની કમિટિનાં આગેવાનો સર્વ સૈયદ સિરાજ શહાબુદ્દીન (પ્રમુખ), અશદ કલ્યાણી (માજી. કોર્પોરેટર) (મહામંત્રી), ઐયુબ બોટાવાલા (ઉપપ્રમુખ), આસીફ રંગુની (ઉપપ્રમુખ), જમાલ સૈયદ (ઉપપ્રમુખ), સૈયદ સરફરાજ (ઝોન પ્રમુખ (લાલગેટ)), નિજામુદ્દીન જેનુદીન શેખ (ઝોન પ્રમુખ (સલાબતપુરા)), રોશન શેખ (ઝોન પ્રમુખ (ભેસ્તાન-ઉન)), મનસુર ચશ્માવાલા (ઝોન પ્રમુખ (ઉધના)), ફારૂકભાઈ (ઝોન પ્રમુખ (મહિધરપુરા)), હારૂનભાઇ સાહેબુ શેખ (ઝોન પ્રમુખ (ખટોદરા)) સહિત આગેવાનોએ સંયુકત એક અખબારી નિવેદનમાં જણાવ્યા હતું કે, ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશનાં વિવિધ શહેરોમાં નાના-મોટા જુલુસો કાઢી જુલુસો…

Read More

સિટી ટુડે : 24 ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા તા. ૨૬ના રોજ સમગ્ર વિશ્વના મુસ્લિમો ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺના જન્મદિવસની ખુશીમાં ઈદે મિલાદુન્નબી ﷺની ઉજવણી કરે છે. ૧૨ રબીઉલ અવ્વલનો આ પવિત્ર દિવસ માનવજાત માટે રહેમત, મોહબ્બત, ભાઈચારો અને ન્યાયનો સંદેશ લઈને આવેલો ઐતિહાસિક દિવસ છે. પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા ﷺના આગમન પહેલાં સમાજમાં અજ્ઞાનતા, અંધકાર, જુલ્મ, અન્યાય, લૂંટફાટ, ભેદભાવ અને અનેક સામાજિક બુરાઈઓનું પ્રભુત્વ હતું. આવા સમયમાં આપ ﷺએ સમગ્ર માનવજાતને તમીઝ, અખલાક, ઈન્સાફ, રહેમ, મોહબ્બત અને ભાઈચારાનો પયગામ આપ્યો. આપ ﷺએ એક અલ્લાહની ઈબાદતનો સંદેશ આપવાની સાથે માનવમાત્રને…

Read More

ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે. સિટી ટુડે: 19 સુરત  સુરત શહેર સિરતુન્ની કમિટિનાં આગેવાનો સર્વ સૈયદ સિરાજ શહાબુદ્દીન (પ્રમુખ), અશદ કલ્યાણી (માજી. કોર્પોરેટર) (મહામંત્રી), ઉપ-પ્રમુખો : ઐયુબ બોટાવાલા, આસીફ રંગુની, જમાલ સૈયદ, રૌશનભાઈ શેખ, સહેજાદ સૈયદ, સહિત આગેવાનોએ સંયુક્ત એક અખબારી નિવેદનમાં જણાવ્યા હતું કે, ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં ૧૫૦૧ માં જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશનાં વિવિધ શહેરોમાં નાના-મોટા જુલુસો કાઢી જુલુસો માધ્યમે પયગંમ્બર સાહેબે સમગ્ર માનવજાતને આપેલો શાંતિ અને ભાઇચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોંચાડાય છે. આ પરંપરાને વિવિધ…

Read More

દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર સ્થળઃ રહેમતી બિલ્ડિંગ, કાલુપુર ટાવર સમયઃ સાંજે 7:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી તમામ સરકારી યોજનાઓના ફોર્મ ભરવા માટે જનસેવા કેન્દ્રની મુલાકાત લો. સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન જરૂરી ફોર્મ ભરવાની सुविधा દસ્તાવેજો અંગે જરૂરી માર્ગદર્શન આપણી સેવા માટે – જનસેવા કેન્દ્ર  Jan Arogya PM-JAY આયુષ્માન ભારત કાર્ડ आयुष्मान कार्ड/AVUSHMAN CARD ABHA Number: 300-1000-3000-000 5 લાખ સુધીનું મફત સારવારનું સુરક્ષા કવર દરિયાપુર વિધાનસભા જનસેવા કાર્યાલય ગ્યાસુદ્દીન શેખ (પૂર્વ વિધાયક – દરિયાપુર) સ્થળ: રહેમતી બિલ્ડીંગ, કાલુપુર ટાવર, અમદાવાદ આવક મર્યાદા સામાન્ય નાગરિક: ₹4 लाभ सुधी વરિષ્ઠ નાગરિકઃ ₹6 લાખ સુધી જરૂરી દસ્તાવેજો આવકનો દાખલો AADHAR…

Read More

આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ. સિટી ટુડે: સુરત  કેસની ટુંકી વિગત એવી છે કે, આ કામના આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખ નાઓને ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા સને-૨૦૦૭ માં રેડ કરી પિનલ મિસ્ત્રી નામની ઈસમને ગેરકાયદેસર હથીયાર રાખવા અને વેચાણ કરવા બદલ અટક કરેલ અને તે આધારે અન્ય આરોપીઓના ત્યાં પિનલ મિસ્ત્રીને સાથે રાખી સર્ચ કરતાં પોલીસની ફરીયાદ મુજબ અબ્દુલ સમદ શેખના ત્યાંથી તથા સમીરખાન પઠાણના ત્યાંથી તથા હેમંત ઉર્ફે હેમુ પરદેશીના ત્યાંથી તથા મોહંમદ ઉમર નાનવાલા, કલમ શરદ પટેલ, અનીલ શીવરામ ગુપ્તાના ત્યાંથી ગેરકાયદેસર હથીયાર મળી આવેલા અને…

Read More

પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ………… સિટી ટુડે: સુરત 12 ભેસ્તાન પો.સ્ટે. માં ભેસ્તાન પો.સ્ટે. એ પાર્ટ ગુ.રજી. નં.૧૧૨૧૦૦૭૦૨૬૦૯૪૧/૨૦૨૬ થી બી.એન.એસ. ની કલમ–૧૦૮ મુજબનો ગુનો દાખલ ને ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ બલરાજસિંગ ગુલામસિંગ બદોરીયા નાઓએ અત્રેનાં ભેસ્તાન પો.સ્ટે. માં આપેલ છે. સદરહુ કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત ધ્યાનમાં લઈએ તો જેથી ઉપરોકત જણાવેલ તારીખ ટાઈમ અને જગ્યાએ આ કામના આરોપી દિલીપ બાબરીયા નાઓ મારી દિકરી શિવાનીને આ મુકેશ સાથે સંબંધો રાખવાની તેમજ તેની સાથે વાતચીત કરવાની વારંવાર ના પાડતો હોય અને મુકેશ…

Read More

સુરત, તા…. કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મહીધરપુરા ખાતે રહેતા રાહુલના વર્ષ 2015 માં ઉત્રાણ ખાતે રહેતી સીમા (બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે લગ્ન થયા હતા. દરમ્યાન બંને વચ્ચે મતભેદ થતાં તેઓ માર્ચ 2023 થી છૂટા પડી ગયા હતા. જેમાં પતિ સિએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) અને પત્ની કેનેડા કામકાજ અર્થે જતા રહ્યા હતા, અને કાયમ માટે છુટા થવા બંનેએ…

Read More

સિટી ટુડે: સુરત: 02 ચેક રીર્ટનના કામે આરોપી અસ્લમ અબ્દુલ અઝાક શેખનાઓને ચેક રીટર્નના ગુન્હામાં ૧ વર્ષની સજા અને રૂપિયા ₹ ૨,૫૦,૦૦૦/- ફરીયાદ દાખલ કરેલ ત્યારથી ૬% સાદા વ્યાજ સહિત દિન-૩૦ માં ચુકવવાનો હુકમ કરતી નામદાર કોર્ટ…… કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી અજરૂદ્દીન નિઝામુદ્દીન આરીવાલાની માતાનાઓ પાસેથી આરોપી અસલમ અબ્દુલ રઝાક, રહે. : રામપુરાનાઓએ લબ્બેક એપાર્ટમેન્ટનું બાંધકામ કરતા હોય અને ફરીયાદીના ઘરની સામે ઉપરોક્ત બાંધકામ કરતા હોય અને ફરીયાદીના પિતા નિઝામભાઇ આરીવાલાનાઓને રોજબરોજ મળતા હોય અને ફરીયાદીના પિતા સાથે સારા સંબંધો કેળવેલા અને ફરીયાદી વિગેરેની હાજરીમાં ફરીયાદીના માતા કનેથી ₹ ૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા ટુકડે-ટુકડે…

Read More