સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્, ૪ વર્ષના બાળક પર જીવલેણ હુમલો, સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલBy City Today DailyNovember 23, 20250 સુરત, તા.૨૩ સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જાેવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર…