મોડસ ઓપરેન્ડી શેરબજારના નામે છેતરપિંડીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ૨૫૦ કરોડથી શરૂ થયેલી તપાસ રૂપિયા ૧૪૦૦ કરોડ સુધી પહોંચીBy City Today DailyJuly 19, 20250 સુરત, તા.૧૯ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને ભોળા નાગરિકોને છેતરતી દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે…