Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધારવાનો મુદ્દો સાંસદમાં ગુંજ્યો , ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો

    ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધારવાનો મુદ્દો સાંસદમાં ગુંજ્યો , ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને કરેલી રજુઆતનો પડઘો

    City Today DailyBy City Today DailyDecember 3, 2025

    (સિટી ટુડે) અમદાવાદ,તા.૦૩

    ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ‘એક્સ’ના માધ્યમથી અને ઈ-મેઈલ દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધન ને ઉમ્મીદ પોર્ટલ ની મુદ્દત છ મહિના વધારવા રજુઆત કરી હતી અને વિશેષ રુપે ગયાસુદદીન શેખ દ્વારા ટેલિફોનિક રજુઆત સાસંદ સભ્યઓ ઈમરાન પ્રતાપગઢી, તારિક અનવર, નાસિર હુસેન, મોહમ્મદ જાવેદ, ઈમરાન મસુદ, સલમાન ખુરશીદ અને શક્તિ સિંહ ગોહિલ ને ટેલિફોનિક રજુઆત કરી વર્તમાન સંસદમાં ઉમ્મીદ પોર્ટલનો સમયગાળો ૬ મહિના વધારવાની રજુઆત કરી હતી.આજરોજ સંસદ ભવનમાં ઇન્ડિયા ગઠબંધનના સાંસદો દ્વારા ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધુ છ મહિના વધારવા અરજી મુકવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના સાસંદ ઈમરાન પ્રતાપગઢીએ સંસદની બહાર અને અંદર મુદ્દો ઉઠાવા નિવેદન આપ્યો હતો તથા સંસદમાં સપા સાંસદ મુહિબુલ્લા નદવી સહિતના સાંસદોએ મુદ્દો ઉઠાવી ઉમ્મીદ પોર્ટની મુદ્દત વધારવા રજૂઆતો કરી હતી. સપા અધ્યક્ષ અખીલેશ યાદવે પણ ટ્વીટ કરી આ મુદ્દા પર માંગ કરી છે.

    Post Views: 602
    ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધારવાનો મુદ્દો સાંસદમાં ગુંજ્યો ઉમ્મીદ પોર્ટલની મુદ્દત વધારવાનો મુદ્દો સાંસદમાં ગુંજ્યો
    Previous Articleવિપક્ષના હોબાળા બાદ મોદી સરકાર ઝૂકી, નવા ફોનમાં ‘સંચાર સાથી’ એપનો પ્રી-ઇન્સ્ટોલેશન ઓર્ડર પાછો ખેંચ્યો
    Next Article સુરતમાં હવે સિગ્નલ પર હોર્ન વગાડશો તો થશે દંડ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.