Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઉમિમદ પોર્ટલ ઉપર વકફ ટ્રસ્ટોની નોંધણી અંગે અવધિ વધારવા બાબત ગુજરાત રાજય વકફ બોર્ડ તરફે રજૂઆત

    ઉમિમદ પોર્ટલ ઉપર વકફ ટ્રસ્ટોની નોંધણી અંગે અવધિ વધારવા બાબત ગુજરાત રાજય વકફ બોર્ડ તરફે રજૂઆત

    City Today DailyBy City Today DailyDecember 2, 2025

    (સિટી ટુડે) અમદાવાદ, તા.૦૨

    ગુજરાત રાજ્યના તમામ વકફ ટ્રસ્ટો અને મુતવલ્લીઓ દ્વારા Umeed Portal પર નોંધણી પ્રક્રિયા દરમિયાન અનેક તકેદારી અને ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરમાં એક જ પોર્ટલ ચાલુ હોવાને કારણે સિસ્ટમ અત્યંત ધીમી છે અને ડેટા એન્ટ્રી યોગ્ય રીતે થઈ શકતી નથી. જેના પરિણામે 5 ડિસેમ્બર સુધીની અંતિમ તારીખમાં તમામ નોંધણી પૂર્ણ કરવી અશક્ય જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

    આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ આજે કાયદા સચિવ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ સાહેબ સમક્ષ ગુજરાત વકફ બોર્ડ તરફથી તાત્કાલિક નોંધણી અવધિ વધારવા અંગે મજબૂત રજૂઆત કરવામાં આવી છે.

    આ રજૂઆત માટે

    * ડૉ. મોહસીન લોખંડવાલા – અધ્યક્ષ શ્રી, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ
    * શ્રી ઇમરાનભાઇ ખેડાવાલા – ધારાસભ્ય શ્રી, અમદાવાદ ( મેમ્બર ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ)
    * શ્રી આબિદભાઇ મન્સુરી સાહેબ – મુખ્ય કારોબારી અધીકારી શ્રી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ
    • રણજીતસિંહ રાઠોડ – BCG સભ્ય (મેમ્બર ગુજરાતરાજ્ય વકફ બોર્ડ)
    • તૌફીકભાઇ વોહરા (એડવોકેટ)– (મેમ્બર ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ)

    સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ આ મુદ્દે અરજી કરવામાં આવી હતી, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે અરજી રદ કરી છે અને કોઈપણ અવધિ વધારો મંજૂર કર્યો નથી. જેના કારણે સમગ્ર ભારત સહિત ગુજરાતના વકફ ટ્રસ્ટો અને મુતવલ્લીઓ મુશ્કેલીભરી સ્થિતિમાં મુકાયેલા છે.

    • Umeed Portal પર લાખો ડેટા એક જ સિસ્ટમમાં અપલોડ થવાને કારણે:
    • સર્વર સતત ધીમું રહે છે
      ટેક્નિકલ સમસ્યાઓ યથાવત છે
      કાર્ય સમયસર પૂર્ણ થતું નથી
    • ગુજરાત વકફ બોર્ડની મુખ્ય માંગણી
    • નોંધણી અવધિ તાત્કાલિક વધારવી
      સર્વર ક્ષમતા વધારી ટેક્નિકલ તકલીફો દૂર કરવી
      વકફ સંસ્થાઓને યોગ્ય માર્ગદર્શન અને સહાયતા આપવી
    Post Views: 299
    ઉમિમદ પોર્ટલ ઉપર વકફ ટ્રસ્ટોની નોંધણી અંગે અવધિ વધારવા બાબત ગુજરાત રાજય વકફ બોર્ડ તરફે રજૂઆત
    Previous Articleસંસદ સત્રમાં વકફ મુદ્દે ઉમ્મીદ પોર્ટલ પર સમય મર્યાદા વધારવા માંગ કરાઇ
    Next Article સંસદની બહાર વિપક્ષનો હોબાળો.. રાહુલ-સોનિયા ગાંધી સહિતના નેતાઓ જાડાયા, કહ્યું – SIRના નામે વોટ કાપવાનું કામ આનાથી મોટી સંખ્યામાં લોકો ચૂંટણીમાં મતદાન કરવાના તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી શકે છે

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.