સંસદની બહાર વિપક્ષનો હોબાળો.. રાહુલ-સોનિયા ગાંધી સહિતના નેતાઓ જાડાયા, કહ્યું – SIRના નામે વોટ કાપવાનું કામ આનાથી મોટી સંખ્યામાં લોકો ચૂંટણીમાં મતદાન કરવાના તેમના બંધારણીય અધિકારથી વંચિત રહી શકે છેBy City Today DailyDecember 2, 20250 નવી દિલ્હી,તા.૨ શિયાળુ સત્રના બીજા દિવસની શરૂઆત પહેલા જ, સંસદની બહાર વિપક્ષનો હોબાળો જાવા મળ્યો હતો. જણાવી દઈએ કે, વિપક્ષી…