રાજપારડીના રેતીવાળા બાપુ: ગરીબોના એવા બેલી જેમણે જમણા હાથે દાન કર્યું તો ડાબા હાથને પણ ખબર પડવા ન દીધીBy City Today DailyDecember 17, 20250 ઇમ્તિયાઝ બાપુએ કોરોનાકાળમાં રૂા.૫૦ લાખ જેટલો ખર્ચ કરી ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોના ચૂલા સળગતા રાખ્યા હતા જીવો અને જીવવા…