ચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો, ૧૨ દિવસમાં ઝાડા-ઊલટી અને તાવથી ૧૦નાં મોતBy City Today DailyJuly 7, 20250 સુરત, તા.૦૭ સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોનાં સ્વાસ્થ્ય પર અસર-વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ…