૫ લાખ સૂરતીઓ પૂરગ્રસ્ત, ખાડીના નામે ખર્ચાયેલા ૪૦ કરોડ પાણીમાંBy City Today DailyJune 25, 20250 સુરત, તા.૨૫ સુરતમાં બીજા દિવસે પણ ખાડીપૂરની સમસ્યા યથાવત છે. સ્માર્ટ સિટીમાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. લોકોની હાલાકી યથાવત છે.…