સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત, માતા-પુત્રને ડમ્પરચાલકે અડફેટે લઈ કચડ્યા, માતાનો ચહેરો છુંદાઈ જતા ઘટનાસ્થળે જ મોત, દીકરાની હાલત ગંભીરBy City Today DailyAugust 8, 20250 સુરત, તા.૦૮ સુરતમાં ડમ્પરચાલકોનો આતંક યથાવત્ રહેવા પામ્યો હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. વરિયાવ નજીક આઉટર…