ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન આપવા માટેનો ઐતિહાસિક અને ભવ્ય ઇનામ વિતરણ સમારોહ રવિવાર, 23 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કમ્યુનિટી હોલમાં સફળતાપૂર્વક યોજાયો.By City Today DailyNovember 25, 20250 આ સમારોહમાં રાજ્યભરના 673 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સર્ટિફિકેટ અને એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. (સિટી ટુડે) અમદાવાદ, તા.૨૫ આ…