મહાકુંભમાં આવનારા ભક્તોને તકલીફ પડતા મુસ્લમાનોએ દિલ અને મસ્જીદના દ્વાર ખોલ્યા, ભક્તો અમારા મહેમાનો : મુસ્લમાનોBy City Today DailyFebruary 2, 20250 પ્રયાગરાજ, તા.૦૨ પ્રયાગરાજના મહાકુંભમાં દેશ વિદેશોથી મોટી સંખ્યામાં ભક્તોનું જમાવડો થતાં ભગધડના કારણે કેટલાકો ભક્તોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો…