Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    City Today DailyBy City Today DailyJune 1, 2026

    સિટી ટુડે:01

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    ૩૧-૫-૨૦૨૬, રવિવારના રોજ ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા બદલ ભુજ અને અંજારના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ સમારોહમાં જે યુવાનોએ મહેનત કરી પોતાનો કીમતી સમય આપી કાર્યક્રમને સફળ બનાવ્યું તે બદલ ધોબી જમાતે આભાર વ્યક્ત કર્યો.

    ગુજરાત મુસ્લિમ ધોબી સમાજના પ્રમુખશ્રી સરફરાજ કાલુભાઈ શેખે વધુમાં જણાવ્યુ હતું કે વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પણ મેડલ, સર્ટીફીકેટ, ગીફટ આપી તેમનું પ્રોત્સાહન સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સમાજની આવનારી પેઢી માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને વ્યવસાયિક રીતે સક્ષમ પ્લેટફોર્મ પુરું પાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજના એડમીશનથી લઈ તેમના ઉજજવળ ભવિષ્ય – કેરીયર માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

    ઉપરોકત કાર્યક્રમમાં ભુજ ધોબી સમાજના પ્રમુખ ઓસમાણ રમજુભાઈ ધોબી અને અંજાર ધોબી સમાજના પ્રમુખ કાદરઅલી મહંમદભાઈ પરમારે હાજર રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો તે બદલ તેમનો ખુબ ખુબ આભાર.

    ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામોથી આપણે ધોબી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહીશું તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

    સરફરાજ કાલુભાઈ શેખ

    પ્રમુખશ્રી – ગુજરાત મુસ્લિમ ધોબી સમાજ

    Post Views: 262
    #ahmdawad #congres #mla #rahul #congresgujarat
    Previous Articleરાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ
    Next Article પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.