શહેરમાં વેલેન્ટાઈન-ડે પર અનોખી પહેલ, સુરત પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કર્યા
સુરત, તા.૧૪ સુરત શહેરમાં વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં સોલેક્ષ એનર્જી લિમિટેડ અને સુરત પોલીસે સંયુક્ત રીતે બાઈક ચાલકોને વિનામુલ્યે હેલ્મેટનું વિતરણ કર્યું. પોલીસ પરેડ ગ... Read more