Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » લગ્ન પહેલા દુલ્હો બન્યો પોલીસનો મહેમાન, તુમ્બી હોલમાં લગ્ન પ્રસંગે જુગાર રમતા ૧૩ લોકોની રાંદેર પોલીસે ધરપકડ કરી

    લગ્ન પહેલા દુલ્હો બન્યો પોલીસનો મહેમાન, તુમ્બી હોલમાં લગ્ન પ્રસંગે જુગાર રમતા ૧૩ લોકોની રાંદેર પોલીસે ધરપકડ કરી

    City Today DailyBy City Today DailyDecember 13, 2024

    સિટી ટુડે) સુરત,તા.૧૩
    પોલિસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર સેકટર-૨ તથા નાયબ પો.કમિ.ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ.કે–ડીવીઝન સુરત શહેર નાઓએ શહેરમા પ્રોહી/જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા માટે આપેલ સુચના આધારે સીનીયર પોલીસ ઇન્સપેકટર આર.જે.ચૌધરી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સપેકટર એમ.કે.ગોસ્વામી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ નાઇટ રાઉન્ડના પો.સ.ઈ.સી.કે.માનવાલા નાઓ તથા સર્વેલન્સ સ્ટાફની ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કો મોબતસિંહ હેમુભાઇ બ.નં-૧૦૦૫ તથા લોકરક્ષક વિકાસભાઇ હમીરભાઇ બ.નં. ૩૬૪૦ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે, “રાંદેર, જીલ્લાણી બ્રીજ નીચે આવેલ ફાતેમા ટાવરની નીચે આવેલ તુમ્બી હોલમાં નવાઝ કાંગડા નામનો ઇસમ આર્થીક લાભ મેળવવા સારૂ બહારથી ખેલૈયાઓ બોલાવી તેઓ પાસેથી નાળના પૈસા લઇ ગંજીપાનાથી રૂપીયા પૈસાનો હારજીતનો જુગાર રમી/રમાડે છે અને હાલમાં પણ ત્યાં જુગાર ચાલુ છે.” જે સંયુકત બાતમીના આધારે સુરત બાતમી વાડી જગ્યાએ આવતા તુમ્બી હોલમાં આવતા જુગાર રમતા તેર (૧૩) આરોપીઓને રંગેહાથ મુદામાલ સાથે પકડી પાડેલ છે. જેમની પાસેથી રોકડા રૂ.૬૪૨૨૦/- તથા નાળના રોકડા રૂ.૩૦૦૦/- તથા દાવના રોકડા રૂ.૯,૫૦૦/- મળી કુલ રોકડા રૂ.૭૬૭૨૦- તથા છુટા-છવાયા ગંજી પાના નંગ.૧૦૪ કિ.રૂ.૦૦/૦૦ તથા ગંજીપાનાની આખી કેટ નંગ.૦૩ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઈલ નંગ-૧૨ જેની કીં રૂ.૧,૩૨,૫૦૦/- તથા કુલ્લે રૂ.૨,૦૯,૨૨૦,/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

    • લગ્ન પ્રસંગમાં પકડાયેલ આરોપીઓ
    • ૧. નવાઝ આશીફ કાંગડા ઉ.વ.૩૦ રહે. ઘર.ન.૪૦૨ આશીયાના એપાર્મેનટ રાંદેર સુરત,
    • ૨. મકસુદ હારૂણ મેમણ ઉ.વ.૪૯ રહે.ઘર.નં.બી/૮૦૩ ફૈજ એપાર્ટમેન્ટ અડજણ પાટીયા રાંદેર, સુરત શહેર.,
    • ૩. સરફરાઝ સિકન્દર જદીશ ઉ.વ-૪૨ રહે.ઘર નં-૨૦૨ KDR પેલેસ આમલિપુરા રાંદેર સુરત શહેર,
    • ૪. જાફર રજાક ભુરા ઉ.વ-૫૮ રહે.ઘર નં.૧૭,અતીનગર કોલોનિ પાવર હાઉસ પાસે ધોરાજી રાજકોટ,
    • ૫. સોયેબ હનીફ પારૂપિયા ઉ.વ-૩૨ રહે.ઘર નં-૪૦૩ હમઝા ફ્લેટ રાંદેર સુરત શહેર,
    • ૬. નઈમ બશીર મેમણ ઉ.વ-૩૩ રહે.ઘર નં-બી/૪૦૧ રબ્બાની કોમ્પ્લેક્ષ રાંદેર સુરત શહેર,
    • ૭. અઝદ ખાલીદ દારૂવાલા ઉ.વ-૩૨ રહે.ઘર નં-૧૦૦૪ રેહમાની સ્કેવેર સુરત શહેર,
    • ૮. સોયેબ જાફર ભુરા ઉ.વ-૩૨ રહે.ઘર નં-એચ/૪ મોટી નિશાંત સોસાયટી રાંદેર સુરત શહેર,
    • ૯. જાવીદ હારૂનભાઈ મેમણ ઉ.વ-૫૮ રહે.ઘર નં-બી/૧૦૩ રોયલ હેરીટેઝ રાંદેર સુરત શહેર,
    • ૧૦. ગુલામ કાદીર વીછી ઉ.વ-૨૫ રહે.ઘર નં-૭૦૫ જીલ્લાની કોમ્પલેક્ષ રાંદેર સુરત શહેર,
    • ૧૧. સુર્યા ઇબ્રાહીમ ઈસ્માઈલ ઉ.વ-૫૯ રહે.ઘર.ન.૪૦૫ રોશન એપારમેંટ બડેખા ચકલા રાંદેર સુરત,
    • ૧૨. ઈમરોઝ ઈમ્તીયાઝ્‌માઈ પોઠીયાવાલા ઉ.વ.૩૯ રહે.રોયલ ચીકન ની ઉપર મોરાભગાળ રાંદેર સુરત,
    • ૧૩. નદીમ આશીફ કાંગડા ઉ.વ.૨૭ રહે. ઘર.ન.જી/૪૦૨ આશીયાના એપાર્ટમેન્ટ રાંદેર સુરત.
    Post Views: 1,548
    તુમ્બી હોલમાં લગ્ન પ્રસંગે જુગાર રમતા ૧૩ લોકોની રાંદેર પોલીસે ધરપકડ કરી લગ્ન પહેલા દુલ્હો બન્યો પોલીસનો મહેમાન
    Next Article બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.