Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પશ્ચિમ રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો

    પશ્ચિમ રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો

    City Today DailyBy City Today DailyJanuary 5, 2025

    (સિટી ટુડે) સુરત,તા.૦૫
    ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક, પરિક્ષીતા રાઠોડ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક, સરોજકુમારી સાહેબ પ.રે.વડોદરા નાઓ દ્વારા હાલ નજીકના દિવસોમાં મકરસંક્રાતિનો તહેવાર આવતો હોય જેથી અત્રેના પ.રે.વડોદરા યુનીટના રેલ્વે સ્ટેશનો ઉપર પેસેન્જરોની ખુબજ ભીડભાડ રહેવાની શક્યતા રહેલ હોય જેથી રેલ્વે સ્ટેશનો ઉપર સતત પેટ્રોલીંગ વોંચ રાખી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની તથા તેઓના કિંમતી સરસામાનની સલામતી રાખવા વધુમાં વધુ પેટ્રોલીંગ કરવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ.
    જે આધારે પોલીસ ઇન્સપેકટર, ટી.વી.પટેલ, એલ.સી.બી.૫.રે.વડોદરા નાઓની સુચના અને પોલીસ સબ ઇન્સપેકટર, એમ.બી.વાઘ, એલ.સી.બી.૫.રે.સુરત નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પ.રે.સુરતના એ.એસ.આઇ. લાલાભાઇ કોહ્યાભાઇ તથા પો.હેડ.કોન્સ. મહેશકુમાર માલજીભાઇ, પો.કોન્સ. સચીન બાજીરાવ, સંજયકુમાર શાહરભાઇ નાઓ કોલડિટેઇલ્સની તપાસમાં રહી ટેકનીકલ એનાલીસીસના જાણકાર પો.હેડ.કોન્સ. શૈલેષભાઇ વિરાભાઇ એલ.સી.બી.૫.રે.વડોદરાનાઓની મદદથી એક ઇસમ નામે – સકીલ એહમદ S/O અબ્દુલવહાબ જાતે. અંન્સારી ઉ.વ.૧૯ ધંધો. સિલાઇ મશીન ચલાવવાનો રહે. બિલ્ડીંગ નં. ૧૦૦ અમન સોસાયટી જીવન જ્યોત સિનેમા પાછળ ઉધના સુરત. મુળ. રહે. ગામ. હાજીપુર થાના .જીલ્લો. કતીહાર બિહારવાળાને પકડી તેની અંગઝડતીમાં એક ગ્રે કલરનો બોડીવાળો Redmi Note-ii Pro 5G કંપનીનો મોડલ નં.૨૨૦૧૧૧૬જીૈં નો મો.ફોન કિ.રૂ.૨૦,૯૯૯/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ તા.૦૫/૦૧/૨૦૨૫ ના કલાક ૧૫/૪૫ વાગે અટક કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે મો.ફોન ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે.

    Post Views: 363
    Previous Articleઅચાનક ચીનમાં સ્કૂલો બંધઃ વુહાનમાં સ્થિતિ કથળી, સંક્રમણ કેસોમાં ૫૨૯ ટકાનો તોતિંગ વધારો
    Next Article સંજય રાઉતના દાવાથી રાજકારણમાં હલચલઃ ભાજપે JDU તોડવાનો પ્રયાસ કરતાં નીતિશ કુમાર છે નારાજ

    Related Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    August 16, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.