Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » અંગત અદાવતમાં બનેવીએ સાળા અને તેની પત્નિ પર હુમલો કરતા લાલગેટ પોલીસે ગુનો દાખલ કર્યો

    અંગત અદાવતમાં બનેવીએ સાળા અને તેની પત્નિ પર હુમલો કરતા લાલગેટ પોલીસે ગુનો દાખલ કર્યો

    City Today DailyBy City Today DailyJuly 24, 2025

    (સિટી ટુડે) સુરત, તા.૨૪
    લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ આઇ.પી.મીશન સ્કુલ પાસે ઐયુબ ઝીકરભાઇ મેમણ નામના ફરીયાદીએ જણાવ્યા મુજબ, બનેવી આરીફ વાડીવાલાએ જુની અદાવતમાં ઐયુબ મેમણની પત્નીને જુના ઝઘડામાં જુની અદાવત રાખી એલ ફેલ ગાળો ન બોલવા રોકવા જતા ઉશ્કેરાઇને આરીફ વાડી તથા તેમનો પુત્ર સાકીબ વાડીવાલા અને સલમાન કાંસ્કી સ્થળ પર પહોંચી તથા ઐયબુ મેમણની બહેનને પણ ગાળો આપી મહિલાઓ સાથે મારામારી કરતા મહિલાઓને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં વિનસ હોસ્પિટલ ખાતે મહિલા સહિતના ફરીયાદીએ સારવાર કરાવી હતી. ત્યારબાદ લાલગેટ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

    પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી નામદાર સુરત કોર્ટમાં રજુ કરાતા સુરત કોર્ટે સાત વર્ષની અંદરની સજાની જાેગવાઇ વાળા ગુનામાં પોલીસ મથકમાંથી આરીફ વાડીવાલા, સલમાન કાંસ્કી, સાકીબ વાડીવાલા સહિતનાઓને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ટેબલ જામીન આપવાનું જણાતા પોલીસ દ્વારા જામીન આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓના વકીલ તરીકે ઝફર બેલાવાલા તથા વાજીદ શેખનાઓએ કોર્ટમાં દલીલો કરી હતી.

    Post Views: 599
    અંગત અદાવતમાં બનેવીએ સાળા અને તેની પત્નિ પર હુમલો કરતા લાલગેટ પોલીસે ગુનો દાખલ કર્યો
    Previous Article૨૦૦૬ મુંબઈ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમે સ્ટે મૂક્યો
    Next Article BRTS બસે કોર્પોરેટરની ગાડીને અડફેટે લીધી

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.