Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બહિયલ, વડોદરા, ગોધરાના ઘટનાક્રમ બાબતે ખરા ગુનેગારોની સામે કડક કાનૂની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ નાગરિકોનો ખોટી ધરપકડ કે કનડગત ના થાય તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત

    બહિયલ, વડોદરા, ગોધરાના ઘટનાક્રમ બાબતે ખરા ગુનેગારોની સામે કડક કાનૂની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ નાગરિકોનો ખોટી ધરપકડ કે કનડગત ના થાય તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત

    City Today DailyBy City Today DailySeptember 30, 2025

    પોલીસ અધિકારીઓને સૂચના આપવા સારુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના ડીજીપી વિકાસ સહાયને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી

    (સિટી ટુડે) અમદાવાદ

    તા. ૩૦-૯-૨૦૨૫ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્ય ના ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ ને મુલાકાત કરી ગુજરાતમાં પાછલા દિવસોમાં બહિયલ, વડોદરા, ગોધરા ખાતે સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાવતી ઉશ્કેરણી જનક પોસ્ટ વાયરલ થવા ના કારણે હિંસક ઘટનાઓ બનવા પામેલ છે તે બાબતે ખરા ગુનેહગારોની સામે કડક કાનુની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ લોકો ની ખોટી કનડગત કે ધરપકડ ના કરવા માં આવે તથા સવિશેષ બહિયલ ખાતે નાગરિકોમાં પરસ્પર વિશ્વાસ નું વાતાવરણ પુન: ધબકતું થાય અને જનજીવન રાબેતા મુજબ નું પુન:સ્થાપિત કરી ભય થી સ્થળાંતર કરી ગયેલા નાગરિકો પરત ફરે તેવા પ્રયાસો કરવા પોલિસ અધિકારીઓ ને સુચના આપવા રજુઆત કરી હતી. કસૂરવારો સામે પગલાં લેવાય પરંતુ નિર્દોષ લોકો ને કનડગત ન કરવા અને શાંતિ અને સલામતી જાળવી રાખી શાંતિ સ્થપાય માટે સધન પ્રયાસ કરવા અંગે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, સમાજ સેવક જુનેદ શેખ, બહિયલ ના પૂર્વ સરપંચ ઈસ્માઈલ ભાઈ, ડેલિગેટ મુસ્તાક ભાઈ એ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. નામદાર સુપ્રિમ કોર્ટે ૨૦૧૮ના તહસીન પૂનાવાલા ચુકાદામાં નિર્દેશો આપ્યા છે એ મુજબ દેશભરના તમામ જિલ્લાઓમાં એક એસપી વર્ગના નોડલ અધિકારીની નિમણૂક કરી ઉશ્કેરણીજનક ભાષણો કરનારાઓ ઉપર દેખરેખ રાખી નફરત ફેલાવતા તત્વો સામે તાત્કાલિક સુઓમોટો ફરિયાદ દાખલ કરવા આપેલ સુપ્રિમ કોર્ટના નિર્દેશનો સરકાર અમલ કરે.

    Post Views: 1,357
    ગોધરાના ઘટનાક્રમ બાબતે ખરા ગુનેગારોની સામે કડક કાનૂની કાર્યવાહી થાય પરંતુ નિર્દોષ નાગરિકોનો ખોટી ધરપકડ કે કનડગત ના થાય તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત બહિયલ વડોદરા
    Previous Articleપીરાન બીબીમા સાહેબા કબ્રસ્તાન, અમદુપુરા, કાલુપુર ખાતે દરિયાપુર મ્યુનિસિલ કાઉન્સિલરોના રૂા. ૨૦ લાખના સંયુક્ત બજેટમાંથી સી.સી. રોડ બનાવવાનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ વિધિ
    Next Article ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ : ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા

    Related Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    July 21, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    July 12, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.