Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વડોદરામાં ડોક્ટર પરિવારનો ગમખ્વાર અકસ્માત XUV કાર ઝાડ પર ઊંધી

    વડોદરામાં ડોક્ટર પરિવારનો ગમખ્વાર અકસ્માત XUV કાર ઝાડ પર ઊંધી

    City Today DailyBy City Today DailyOctober 22, 2025

    (સિટી ટુડે) વડોદરા :

    • વડોદરાના જરોદ પાસે ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઇથી ઉત્તરપ્રદેશ લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી .  એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે.   મુંબઇથી એક ડોક્ટર પરિવાર ઉત્તરપ્રદેશ લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન વડોદરાથી હાલોલ રોડ પર જરોદ પાસે ડોક્ટર પરિવારની XUV 500 કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. આસપાસના સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારને નીચે ઉતારાઈ હતી અને કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર પાંચ લોકો પૈકી એક વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

    Post Views: 463
    @vadodra
    Previous Articleગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ : ૨૬માંથી ૨૧ મંત્રીએ શપથ લીધા
    Next Article 4 વર્ષના બાળક પર નશામાં ધુત નબીરાએ કાર ચડાવી દીધી

    Related Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    July 21, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    July 12, 2026
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.