Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વોટ ચોરી અને SIR મુદ્દે કોંગ્રેસીઓ રસ્તા પર નહિં ઉતરે તો એકશન લેવાશે : રાહુલ ગાંધી

    વોટ ચોરી અને SIR મુદ્દે કોંગ્રેસીઓ રસ્તા પર નહિં ઉતરે તો એકશન લેવાશે : રાહુલ ગાંધી

    City Today DailyBy City Today DailyNovember 22, 2025

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા SIR મુદ્દે લીગલ તથા સંકલન સમિતિની રચના કરવામાં આવી

    (સિટી ટુડે) અમદાવાદ,તા.૨૨

    SIR તથા વોટચોરી મુદ્દે રાહુલ ગાંધી દ્વારા ગતરોજ કોંગ્રેસી કાર્યકર્તા અને નેતાઓને ચેતવણી આપવામાં આવી કે SIR તથા વોટચોરી મુદ્દે રસ્તા પર નહિં ઉતરશો તો એકશન લેવામાં આવશે.
    હાલ ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી વિશેષ સદન સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મહત્વની પ્રક્રિયામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા SIR ના પ્રશ્નોના સમાધાન માટે લીગલ અને સંકલન સમીતીની રચના કરવામાં આવી જેમાં બાબુભાઇ પટેલ, ડો.અમીબેન યાજ્ઞિક,  ડો.હિમાંશુ પટેલ,  ડો.મનીસ દોસી,  ગ્યાસુદ્દીન શેખ,  નિકુંજ બલર એડવોકેટ,  યોગેશ રવાણી,  નવીન ભાવસાર,  કલ્પેશ પટેલ,  અરવિદ વાણીયા, દિવ્યાંગ રામાણીની નિમણૂંક કરવામાં આવી છે.  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા દ્વારા આ કમિટીની રચના કરવામાં આવી છે.

    Post Views: 778
    વોટ ચોરી અને SIR મુદ્દે કોંગ્રેસીઓ રસ્તા પર નહિં ઉતરે તો એકશન લેવાશે : રાહુલ ગાંધી
    Previous ArticleSIR સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી, ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ
    Next Article ભાજપના ૧૦૦ ઉમેદવાર તો બિનહરીફ જ જીતી ગયા! મહારાષ્ટ્ર યોજાનાર સ્થાનિક એકમની ચૂંટણી

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.