Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, September 4
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    City Today DailyBy City Today DailyAugust 16, 2026

     

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    સ્થળઃ રહેમતી બિલ્ડિંગ, કાલુપુર ટાવર

    સમયઃ સાંજે 7:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી

    તમામ સરકારી યોજનાઓના ફોર્મ ભરવા માટે

    જનસેવા કેન્દ્રની મુલાકાત લો.

    સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન

    જરૂરી ફોર્મ ભરવાની सुविधा

    દસ્તાવેજો અંગે જરૂરી માર્ગદર્શન

    આપણી સેવા માટે – જનસેવા કેન્દ્ર 

    Jan Arogya

    PM-JAY

    આયુષ્માન ભારત

    કાર્ડ

    आयुष्मान कार्ड/AVUSHMAN CARD

    ABHA Number: 300-1000-3000-000

    5 લાખ સુધીનું મફત સારવારનું સુરક્ષા કવર

    દરિયાપુર વિધાનસભા જનસેવા કાર્યાલય

    ગ્યાસુદ્દીન શેખ

    (પૂર્વ વિધાયક – દરિયાપુર)

    સ્થળ:

    રહેમતી બિલ્ડીંગ, કાલુપુર ટાવર, અમદાવાદ

    આવક મર્યાદા

    સામાન્ય નાગરિક: ₹4 लाभ सुधी

    વરિષ્ઠ નાગરિકઃ ₹6 લાખ સુધી

    જરૂરી દસ્તાવેજો

    આવકનો દાખલો

    AADHAR

    આધાર કાર્ડ

    રેશન કાર્ડ

    70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ખાસ સુવિધા

    ફક્ત આધાર કાર્ડ અને આથપર સાબે લિક મોબાઈલ નંબર દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી શકાશે.

    આધાર સાથે લિંક મોબાઈલ નંબર સાથે લાવવો જરૂરી છે.

    આજે જ સંપર્ક કરો

    આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો સાથે દરિયાપુર વિધાનસભા જનસેવા કાર્યાલયની મુલાકાત લો અને આ યોજનાનો લાભ મેળવો.

    દરિયાપુર વિધાનસભા જનસેવા કાર્યાલય

    જરૂરી ડોક્યુમેન્ટ્સ બનાવવા માટેની ઉપયોગી માહિતી

    જન્મ નો દાખલો

    બાળકનું નામ અને માતા-પિતાનું નામ આધાર કાર્ડ મુજબ જ લખાવવું.

    ગુજરાતી અને અંગેજી નામની જોડાણી ચેક કરવી.

    જન્મના 21 દિવસમાં નોંધણી કરાવવી.

    નામની એકસરખી વિગતો:

    બાળકનું નામ + પિતાનું નામ + અટક

    જન્મનો દાખલો મ્યુનિસિપલ ઓફિસ/સિવિક સેન્ટર પરથી મેળળી શકાથ.

    આધાર કાર્ડ

    5 વર્ષથી નાના બાળક માટે:

    જન્મનો દાખલો + માતા/પિતાનું આધાર કાર્ડ.

    5 વર્ષથી વધુ ઉમર માટે: જન્મનો દાખલો + સ્કૂલ ID/બોનાફાઈડ + માતા/પિતાનું આધાર કાર્ડ.

    AADHAAR

    5 વર્ષની ઉમર પછી બાયોમેફિક અપડેટ કરાવો.

    કામગીરી: મ્યુનિસિપલ ઓફિસ, કલેકટર ઓફિસ, પોસ્ટ ઓફિસ અથવા બેર્કમાં.

    ઓનલાઈન: uidai.gov.in

    રેશન કાર્ડ

    RATION CARD

    GOVERNMENT

    બાળકનું નામ ઉમેરવા માટે જન્મનો દાખલો અને આધાર કાર્ડ જોડવું.

    સ્કૂલ સંબંધિત દસ્તાવેજો

    સ્કૂલમાં એડમિશન વખતે નામ જન્મના દાખલા મુજબ જ લખાવવું. SCHOOL

    જાતિ અને પેટા જાતિની વિગતો ખાસ ચેક કરવી.

    લિવિંગ સર્ટિફિકેટ લેતી વખતે નામ, જાતિ અને પેટા જાતિ ચેક કરવી.

    બેંક / પોસ્ટ ઓફિસ ખાતું

    BANK

    બાળકનું આધાર કાર્ડ + માતા/પિતાનું આધાર કાર્ડ તથા જરૂરી ફોટા સાથે ખાતું ખોલાવી શકાય.

    ચૂંટણી કાર્ડ

    18 વર્ષની ઉમર પછી ચૂંટણી કાર્ડ માટે અરજી કરવી.

    નિર્ધારિત ફોર્મ, ઘરનાં અન્ય વ્યક્તિનું ચૂંટણી કાર્ડ અને જરૂરી પુરાવા જોડવા.

    ઓનલાઈન:

    www.nvsp.in

    PAN SI PAN CARD

    નિાંરિત ફોર્મ, આધાર કાર્ડ અને જરૂરી 2 ફોટા જોડવો.

    મેરેજ સર્ટિફિકેટ

    Permanent Account Number

    લગ્ન પછી

    આધાર કાર્ડમાં નામ/સરનામું સુધાર્યા બાદ સાસરાના રેશન કાર્ડમાં નામ ઉમેરવું અને પિયરના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવું.

    લગ્ન પછીનું પતિના નામ અને સરનામાવાળું રેશન કાર્ડ બનાવવું.

    જરૂરી દસ્તાવેજો: નિકહનામું, વાર-વધુના ID, લિવિંગ સર્ટિફિકેટ, કંકોગ્રી, જોથંન્ટ ફોટો, કાથીસાહેબનું ID અને બે સાક્ષીઓના ID.

    લગ્ન થયેલા વિસ્તામંની સંબંધિત કચેરીમાંથી પ્રમાણપત્રની પ્રક્રિયા કરી શકાય.

    મરણ સર્ટિફિકેટ

    DEATH CERTIFICATE

    આધાર કાર્ડ અને કબરસ્થાનની પહોય જરૂરી.

    કબરસ્સાનની પહોંયમાં નામ આધાર મુજબ જ લખાવવું.

    મરણના 21 દિવસમાં નોંધણી કરાવવી.

    પ્રમાણપત્ર મ્યુનિસિપલ સિવિક સેન્ટર પરથી મેળવી શકાય.

    જરૂરી માર્ગદર્શન અને સરકારી યોજનાઓના ફોર્મ માટે દરિયાપુર વિધાનસભા જનસેવા કાર્યાલયની મુલાકાત લો.

    સ્થળ: રહેમતી બિડિંગ, કાલુપુર ટાવર, દરિયાપુર

    સમય: સાંજે 7:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી

     

     

    Post Views: 299
    #Ahmedabad #dariyapor
    Previous Articleઆરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.
    Next Article ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.