Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » છાતીમાં દુખાવો ઉપડતા દર્દીને પાણીમાં સ્ટ્રેચર લઈ જઈ ૧૦૮ સુધી પહોંચાડ્યો

    છાતીમાં દુખાવો ઉપડતા દર્દીને પાણીમાં સ્ટ્રેચર લઈ જઈ ૧૦૮ સુધી પહોંચાડ્યો

    City Today DailyBy City Today DailyJune 25, 2025

    સુરત, તા.૨૫

    લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આજે રહેમાન નામના એક વ્યક્તિની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જાેકે, ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી અને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. આ સંજાેગોમાં, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ મીઠી ખાડીમાં ભરાયેલા પાણી અને બોટની અછતને કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરનારા દર્દીને ૧૦૮ સુધી પહોંચાડવામાં અંદાજે ૩૦ મિનિટનો વિલંબ થયો હતો. આ ઘટના દર્શાવે છે કે ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિમાં તબીબી કટોકટી જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે, જેના કારણે નાગરિકોના જીવ જાેખમમાં મુકાઈ શકે છે.

    Post Views: 253
    @108 #108 છાતીમાં દુખાવો ઉપડતા દર્દીને પાણીમાં સ્ટ્રેચર લઈ જઈ ૧૦૮ સુધી પહોંચાડ્યો
    Previous Articleપર્વત પાટિયા વિસ્તારમાં લોકો પાણીથી ત્રસ્ત, આપ-ભાજપ લડવામાં મસ્ત, કોંગ્રેસના ઘોડાઓ પાણીમાં ચાલતા નથી
    Next Article ૫ લાખ સૂરતીઓ પૂરગ્રસ્ત, ખાડીના નામે ખર્ચાયેલા ૪૦ કરોડ પાણીમાં

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.