Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મતદાર યાદીમાંથી ૫૮ લાખ નામ હટાવાયા

    મતદાર યાદીમાંથી ૫૮ લાખ નામ હટાવાયા

    City Today DailyBy City Today DailyDecember 16, 2025

    બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થનાર હાઈ સ્ટેક પહેલા થશે : આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને
    મૃત જાહેર, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરાયા

    પશ્ચિમ બંગાળ,તા.૧૬

    દેશભરમાં SIRને લઈને ખુબ ચર્ચા છે. પશ્ચિમ બંગાળથી આ સંલગ્ન અનેક મામલાઓ સામે આવતા જાવા મળ્યા છે. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તે પહેલા હાથ ધરાયેલી SIR પ્રક્રિયા બાદ રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૫૮ લાખ નામ હટાવવામાં આવ્યા છે. આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે ત્રણ ફેઝની SIR પ્રક્રિયાનો બીજા ભાગ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે. ફાઈનલ મતદાર યાદી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પબ્લશ કરાશે. જે બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થનાર હાઈ સ્ટેક પહેલા થશે. હટાવવામાં આવેલા નામોમાં અન્ય કારણોસર ૫૭,૬૦૪ વધુ નામોને હટાવવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.

    બંગાળ SIR પ્રોસેસ જે ૪ ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી અને ૧૧ ડિસેમ્બરે પૂરી થઈ તેમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનું પલાયન, અને બૂથ લેવલ ઓફિસર (BLO)ના કડક ટાઈમલાઈન અને કામના દબાણને લઈને વિરોધ પ્રદર્શન થયા. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે આરોપ પણ લગાવ્યો કે જીંઇ પ્રોસેસ દરમિયાન લગભગ ૪૦ ચૂંટણી અધિકારીઓના મોત થયા છે. જે રોલથી અયોગ્ય નામોને હટાવવા માટે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ SIR પ્રોસેસનો ખુબ વિરોધ કર્યો હતો. તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર વિધાનસભા ચૂંટણી પહેલા વોટર લિસ્ટમાં હેરફેર કરવાનું ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો હોત. આ સાથે જ તેમણે કહ્યું કે તેમની સરકાર કોઈને પણ બંગાળથી નીકળવા નહીં દે. જા તમારું નામ હટાવવામાં આવશે તો કેન્દ્ર સરકારનું પણ નામ હટવું જાઈએ. બંગાળ ઉપરાંત SIR પ્રોસેસ આંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડ્ડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં હાથ ધરાઈ.

    Post Views: 268
    મતદાર યાદીમાંથી ૫૮ લાખ નામ હટાવાયા
    Previous Articleરાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?
    Next Article પોલીસનું શિવા ટકલા પર ફાયરિંગ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.