બે પોલીસકર્મી પર જીવલેણ હુમલો, સમગ્ર મામલો દબાવાનો પ્રયાસ, કલાકો વિતી ગયા છતાં કોઈ ફરિયાદ નથી નોંધાઇ
(સિટી ટુડે) સુરત,તા.૧૧ સુરત શહેરમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અઠવાઈલાઈન્સ પોલીસની હદમાં રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો... Read more