ગુજરાતભરમાં ધુમ્મસની ચાદર છવાઈ, રાજસ્થાન પર સક્રિય સિસ્ટમ ગાજવીજ સાથે વરસાદ લાવશેBy City Today DailyDecember 23, 20240 સુરત, તા.૨૩ રાજ્યમાં ઠંડીનું જાેર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુતમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે,…