ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરાઇ, ૧૬ ફેબ્રુઆરીએ નગરપાલીકાની ચૂંટણીBy City Today DailyJanuary 21, 20250 અમદાવાદ,તા.૨૧ ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧…