પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમા, પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ, પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતી પોલીસ શું ખરેખર પોતાનું કામ કરી રહી છે?By City Today DailyAugust 12, 20250 સુરત, તા.૧૨ સુરતમાં રહેતા એક વેપારીઓનું એક્ટિવા પાંચ વર્ષ પહેલા ચોરાઈ ગયું છે…પણ આ ચોરાયેલા એક્ટિવાના ઈ-મેમા તે વેપારીના સરનામે…