દુબઈથી સુરત સોનાની દાણચોરી, દંપતીનાં અંડરગાર્મેન્ટ્સ, હેન્ડબેગ ને ફૂટવેરમાંથી ૨૫ કરોડનું સોનું નીકળ્યું, દુબઇથી ૨૪ કિલો સોનું લઈ સુરત પહોંચ્યાંBy City Today DailyJuly 23, 20250 સુરત, તા.૨૩ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા રૂ. ૨૫.૫૭ કરોડનું ૨૪.૮૨૭ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે,…