મેટ્રોની કામગીરીને પગલે બે કિલોમીટરનો ટ્રાફિક જામ, એકપણ ટ્રાફિક જવાન ન દેખાયોBy City Today DailyJanuary 23, 20250 સુરત, તા.૨૩ સુરત શહેર આજે મધ્યભાગમાં ત્રણ કલાક માટે થંભી ગયું હતું. મજુરાગેટથી રીંગરોડ સુધી બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ…