ગૂગલ-પે એ પૈસા વસૂલવાનું શરૂ કર્યું, યુપીઆઈ વાપરવા માટે હવે પૈસા ચૂકવવા પડશેBy City Today DailyFebruary 21, 20250 નવી દિલ્હી, તા.૨૧ આજના સમયમાં યુપીઆઈ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક વ્યકિત તેના દૈનિક વ્યવહારોમાં લગભગ…