ગણપતિની પ્રતિમાને લઇ જાહેરનામાનો ભંગ, શહેરમાં ઠેર-ઠેર ૧૫થી ૩૦ ફૂટ ઊંચી પીઓપીની ગણપતિની મૂર્તિઓ બની રહીBy City Today DailyJuly 22, 20250 સુરત, તા.૨૨ શહેરમાં નજીકના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈને મૂર્તિ કારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.…