સુરત પોલીસ કમિશનરે ૫૦૦ આરોપીને સામે બેસાડી ચેતવણી આપી કોઈના ઝઘડામાં પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જશોBy City Today DailyDecember 27, 20240 સુરત, તા.૨૭ ૩૧જંની ઉજવણી પહેલાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લાં ૩ વર્ષમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે…