સુરત મનપાએ શહેરની લાજ બચાવવા સફેદ પડદો લગાવ્યો..! ગંદકીથી ઉભરાયેલો ખાડો CMથી છુપાવવા સફેદ કપડાથી કોર્ડન કરી દેવાયોBy City Today DailyDecember 23, 20240 સુરત, તા.૨૩ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને સૌથી વધારે કામ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે પરંતુ, હજી પણ એવા…