ઊંચા વળતરની લાલચ આપી લોકોને ખંખેરતી સાયબર ગેંગનો પર્દાફાશ, ૨૩૫ કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં, દુબઈથી નેટવર્ક ચાલતુંBy City Today DailyJuly 5, 20250 સુરત, તા.૦૫ સુરતમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો સુરત શહેર સાયબર…