‘અસલીના નામે વધુ એક નકલી’ નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈBy City Today DailyDecember 28, 20240 સુરત, તા.૨૮ સુરતના કામરેજમાં અસલીના નામે નકલીનો ખેલ પોલીસે ઝડપી પાડયો છે,બ્રાન્ડેડ ઘી ના નામે નકલી ઘી ગ્રાહકોને પધરાવવામાં આવતુ…