જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે ૬૧% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી ર્નિણય : રાજ્ય સરકારBy City Today DailyJanuary 22, 20250 ગાંધીનગર,તા.૨૨ ઋષિકેશ પટેલ દ્વારા કેબિનેટ બેઠક મુદ્દે માહિતી આપવામાં આવી હતી જેમાં આવનાર રાજ્યના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટ મુદ્દે ચર્ચા થઈ…