વિજાપુરની શાળામાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં કરાતા આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા પીડિત દીકરી ને ન્યાય અપાવવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મુખ્યમંત્રીને રજૂઆતBy City Today DailyNovember 24, 20250 બીજા ધોરણમાં અભ્યાસ કરતી ૭ વર્ષની બાળાને શાળા પાછળ લઈ જઈ અજાણ્યા યુવકે હાથ પર ઈન્જેક્શન પણ આપ્યા હોવાનો આરોપ…