Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વિજાપુરની શાળામાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં કરાતા આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા પીડિત દીકરી ને ન્યાય અપાવવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મુખ્યમંત્રીને રજૂઆત

    વિજાપુરની શાળામાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં કરાતા આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા પીડિત દીકરી ને ન્યાય અપાવવા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મુખ્યમંત્રીને રજૂઆત

    City Today DailyBy City Today DailyNovember 24, 2025

    બીજા ધોરણમાં અભ્યાસ કરતી ૭ વર્ષની બાળાને શાળા પાછળ લઈ જઈ અજાણ્યા યુવકે હાથ પર ઈન્જેક્શન પણ આપ્યા હોવાનો આરોપ

    (સિટી ટુડે) અમદાવાદ,તા.૨૪
    વિજાપુરમાં આનંદપુરા ચોકડી રોડ પર આવેલી એક શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતી એક ૭ વર્ષિય બાળકી સાથે આઇટીઆઇ માં ભણતા અજાણ્યા યુવકે શારીરિક અડપલાં અને હાથમાં ઈન્જેકશન આપવાની અત્યંત શરમજનક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસ આરોપીની તાત્કાલિક ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી કરી પીડિત દીકરી ને ન્યાય અપાવવા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની માંગ છે.

    વિજાપુર શહેરમાં આવેલી એક શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતી ૭ વર્ષની બાળકીએ બે દિવસ પહેલાં શાળામાંથી છૂટીને ઘરે જઈ પોતાના માતાપિતાને પોતાની સાથે ઘટીત ઘટના અંગે જાણ કરતાં તેઓ ચોંકી ઉઠ્‌યા હતા. બાળકીએ શાળામાં અજાણ્યો યુવક તેણીનો હાથ પકડીને શાળા પાછળના બગીચા તરફ તા.૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ લઈ ગયો હતો. જયાં તેની કોણીના ભાગે કોઈ ઈન્જેક્શન આપીને તેની સાથે અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર બાળકીના માતા-પિતા આ શાળામાં જઈને શિક્ષિકાને રૂબરૂ મળીને જાણ કરાઇ હતી.

    Post Views: 846
    પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદાએ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર અને રાજ્યના ડીજીપીને આવેદનપત્ર આપ્યું વિજાપુરની શાળામાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં કરાતા આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા પીડિત દીકરી ને ન્યાય અપાવવા ધારાસભ્ય ઇમરાન
    Previous Articleસુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્, ૪ વર્ષના બાળક પર જીવલેણ હુમલો, સુરત મનપાની શ્વાન નિયંત્રણની કામગીરી સામે સવાલ
    Next Article સુરત શહેરમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.