સ્કૂલોમાં સુગર બોર્ડ નિદર્શન પ્રવૃત્તિ શરૂ કરવા આદેશ કરાયોBy City Today DailyJuly 25, 20250 સુરત, તા.૨૫ નાની વયે જ બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની સમસ્યાઓ, મેટાબોલિક વિકૃતિઓ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી…