૫૫ કરોડની જમીનનાં બોગસ સોદાચીઠ્ઠી તથા આધારકાર્ડ બનાવવાનાં આરોપસર છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપી રીઝવાનખાનને જામીન અરજી મંજુર કરતી કોર્ટBy City Today DailyDecember 16, 20240 (સિટી ટુડે) સુરત,તા.૧૬ આરોપી રીઝવાનખાન બશીરખાન પઠાણ નાઓ વિરૂદ્ધ ઉમરા પો.સ્ટે.માં ઉમરા પો.સ્ટે. એ પાર્ટ.ગુ.૨.નં. ૧૧૨૧૦૦૪૮૨૧૦૭૨૩/૨૦૨૧ થી ઈ.પી.કોડ કલમ-૪૨૦, ૪૬૫,…